Zaheer iqbal-Sonakshi sinha video: લગ્ન ના સાત દિવસ માં જ બદલાઈ ગયો ઝહીર ઇકબાલ, પત્ની સોનાક્ષી સિન્હા ના ઉઠાવે છે આવા નખરા, જુઓ વિડીયો

Zaheer iqbal-Sonakshi sinha video: સોનાક્ષી અને ઝહીર લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. તેમના લગ્ન ને સાત દિવસ થઇ ગયા છે તેવામાં કપલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઝહીર સોનાક્ષી ના નખરા ઉઠાવતો જોવા મળી રહ્યો છે.

by Zalak Parikh
zaheer iqbal changed just 7 days of marriage he treats sonakshi sinha like this

News Continuous Bureau | Mumbai

Zaheer iqbal-Sonakshi sinha video: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે 23 જૂનના રોજ રજીસ્ટર મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેમને એક ભવ્ય રિસેપશન પાર્ટી નું આયોજન કર્યું હગતું જેમાં બોલિવૂડ ની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે સોનાક્ષી અને ઝહીર ના લગ્ન ને સાત દિવસ થઇ ગયા છે અને માત્ર સાત જ દિવસ માં ઝહીર ઇકબાલ બદલાઈ ગયો છે કપલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઝહીર સોનાક્ષી ના નખરા ઉઠાવતો જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Suhana khan-Agastya nanda: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે પાર્ટી કરતી જોવા મળી સુહાના ખાન! લંડન ની નાઈટ ક્લબ નો વિડીયો થયો વાયરલ

સોનાક્ષી અને ઝહીર નો વિડીયો થયો વાયરલ 

સોનાક્ષી સિન્હાનો લગ્ન પછીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઝહીર ઈકબાલ સોનાક્ષી ના નખરા ઉઠાવી રહ્યો છે. સોનાક્ષી એ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ સાથે ફરવા જાય છે, પરંતુ તેની હાઈ હીલ્સના કારણે સોનાક્ષીને પગમાં દુખાવો થવા લાગે છે. જેના કારણે ઝહીર ઈકબાલ સોનાક્ષીના સેન્ડલ હાથમાં લઈને ચાલે છે. સોનાક્ષી સિન્હા સેન્ડલ વગર ચાલતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ વીડિયોને શેર કરતા સોનાક્ષીએ લખ્યું- ‘જ્યારે તમે ગ્રીન ફ્લેગવાળા છોકરા સાથે લગ્ન કરો છો.’.સોનાક્ષીએ આ વીડિયો શેર કર્યા બાદ ફેન્સ અને યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે વાહ, પતિ હોય તો આવો, અન્ય એ લખ્યું, ‘જોરૂ કા ગુલામ’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More