Site icon

Zeenat Aman Health Update: ઝીનત અમાન એ હોસ્પિટલ બેડ પર થી શેર કરી તસવીર, જણાવ્યું આટલો વખત સોશિયલ મીડિયા થી દૂર રહેવાનું કારણ

Zeenat Aman Health Update: ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે પરંતુ કેટલાક સમય થી તે ગાયબ છે હવે અભિનેત્રી એ હોસ્પિટલ ના બેડ પરથી પોતાની તસવીર શેર કરતા સોશિયલ મીડિયા થી દૂર રહેવાનું કારણ જણાવ્યું છે.

Zeenat Aman Shares Health Update from Hospital Bed

Zeenat Aman Shares Health Update from Hospital Bed

News Continuous Bureau | Mumbai

Zeenat Aman Health Update: બોલીવૂડની જાણીતી અભિનેત્રી ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે પરંતુ તે થોડા સમય માટે ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ રહી હતી. તેણીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણીએ જણાવ્યું કે તેણી આરોગ્ય સમસ્યાથી પસાર થઈ રહી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ananya Panday Rumoured Boyfriend: આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ બાદ અનન્યા ના જીવન માં થઇ નવા પ્રેમ ની એન્ટ્રી, બેસ્ટ ફ્રેન્ડ અને કથિત બોયફ્રેન્ડ સાથે લંચ ડેટ પર જોવા મળી અભિનેત્રી

ઝીનત અમાન ની આરોગ્ય સ્થિતિ

ઝીનત અમાને તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી ને એક લાંબી નોટ શેર કરી છે, જેમાં તેણીએ જણાવ્યું કે તે હવે સુધરી રહી છે. તેણીએ લખ્યું, “Recovery Room માંથી નમસ્તે! હું તમને દોષી ઠેરવીશ નહીં કે મેં મારી સોશિયલ મીડિયા  ઈચ્છાઓ ત્યજી દીધી છે.” ઝીનત અમાને ઇન્ટાગ્રામ પર બે વર્ષ પૂર્ણ કર્યા અને (800,000 ફોલોઅર્સ પાર કર્યા. તેણીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા  હંમેશા વાસ્તવિકતા નથી અને Monetized Platforms ઘણીવાર ભ્રમજનક હોઈ શકે છે.

ઝીનત અમાન  ટૂંક સમયમાં નેટફ્લિક્સ સિરીઝ ધ રોયલ્સ માં જોવા મળશે, જે 9 May ના રોજ રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ikka Teaser Out: 29 વર્ષ બાદ સની દેઓલ અને અક્ષય ખન્નાની જોડી પરત ફરી, સોશિયલ મીડિયા પર ટીઝરે મચાવી ધૂમ.
Dhurandhar 2 Yami Gautam: રિવિંજ માટે તૈયાર છે યામી! ‘ધુરંધર’ ફિલ્મમાં એન્ટ્રી સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
Shahrukh khan King: શાહરૂખ ખાનનો મોટો દાવ: શું ‘KING’ બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનશે?
Yeh Rishta Kya Kehlata Hai Update: YRKKH માં મોટો ધડાકો: 8 વર્ષના લીપ બાદ અભીરા-અરમાનની જિંદગી બદલાઈ; આ લોકપ્રિય કલાકાર શોને કહેશે અલવિદા
Exit mobile version