News Continuous Bureau | Mumbai
ચીનની(China) રાજધાની બેઇજિંગમાં(Beijing) કોરોના વાયરસે(Corona virus) હાહાકાર મચાવ્યો છે જેના પગલે તમામ શાળાઓને બંધ કરવાની ફરજ પડી છે.
શાળાઓ ફરી ક્યારે ખુલશે તે નક્કી કરવામાં આવ્યું નથી. તેમજ એ પણ સ્પષ્ટ નથી કે શાળાઓ ઓનલાઇન વર્ગો(Online classes) શરૂ રાખશે કે નહીં અથવા કેટલાક વિદ્યાર્થીઓને મહત્વની પરીક્ષાર્થીઓને બેસવા દેવાશે કે નહીં.
હાલ આ શહેરમાં કુલ સંક્રમિતોની(Infected) સંખ્યા 150 થી વધુ છે
આ સમાચાર પણ વાંચો : ચીને ફૂંફાડો માર્યો. કહ્યું પાકીસ્તાનમાં ચીની નાગરિકોના મોતની કિંમત ચુકવવી પડશે