Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન, વિશ્વના આ દેશમાં બાળકો થયા ઓમિક્રોનથી સંક્રમિત, મોટી સંખ્યામાં બાળકો હોસ્પિટલમાં દાખલ, વધતા કેસથી સરકાર ચિંતામાં 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

અમેરિકામાં હવે ધીમે ધીમે બાળકોમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી મુજબ અહીં ઓમિક્રોનમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થઈ રહ્યા છે.  

 છેલ્લા કેટલાક દિવસોમાં ન્યૂયોર્કમાં 18 વર્ષથી ઓછી ઉમરના છોકરાઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા 4 ગણો વધારો નોંધાયો છે.

અમેરિકાના હેલ્થ વિભાગના કહેવા પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને પણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સંક્રમણ થઈ રહ્યું છે તે ચિંતાજનક છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લગભગ 1,90,000 સુધી રોજ નવા કોરોનાના કેસો સામે આવી રહ્યા છે.

15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, બાળકોને ફક્ત આ જ રસી અપાશે; જાણો વિગતે

US Trade Action। અમેરિકાની નવી ટ્રેડ પોલિસીથી ભારતને મોટો ઝટકો, ચીન અને બાંગ્લાદેશ પર પણ એક્શન
Russian Oil | રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત પર અમેરિકા કડક, ભારત સામે નવો પડકાર
Global Oil Markets on Edge| મિડલ ઈસ્ટની જંગની સીધી અસર! કાચા તેલની કિંમતોમાં અચાનક મોટો ભડકો; પેટ્રોલડીઝલ મોંઘા થવાના એંધાણ
USIran Tension Escalates| અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, કુવૈતમાં યુએસ આર્મી કેમ્પ પર મોટો હુમલો
Exit mobile version