અમેરિકાના કેલિફોર્નિયામાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકોના થયા મોત 

by kalpana Verat
Germany Church shooting: 'Several' dead after gunman opens fire at Hamburg

News Continuous Bureau | Mumbai

  • અમેરિકામાં ગન કલ્ચર કેવું ફૂલ્યું ફાલ્યું છે તેનું સમયાંતરે ઉદાહરણ પૂરુ પાડતા કિસ્સાઓ સામે આવતા રહે છે. 
  • દરમિયાન એકવાર ફરી અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. 
  • મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, આ ઘટના ચીનના નવા વર્ષની ઉજવણી દરમિયાન બની હતી.  
  • આ ગોળીબારમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે.  
  • જોકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો રંગભેદ સાથે જોડાયેલો છે. 
  • ઉલ્લેખનીય છે કે આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. 

 આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More