News Continuous Bureau | Mumbai
સેન્ટ્રલ ચીનમાં રવિવારે સવારે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. ચીનની સરકારી મીડિયા અહેવાલો અનુસાર, શનિવારે સાંજે હુનાન પ્રાંતના ચાંગ્શા શહેરમાં જુચાંગ-ગ્વાંગ્ઝૂ હાઈવે પર 10 મિનિટમાં કુલ 49 વાહનો અથડાયા હતા.
ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત#BigAccident #ChinaAccident #VehiclesAccident #ChinaNews pic.twitter.com/qnftdqD7Pu
— Gujarat Samachar (@gujratsamachar) February 5, 2023
સ્થાનિક ટ્રાફિક મેનેજમેન્ટ બ્રિગેડના જણાવ્યા અનુસાર, આ અકસ્માત જિયાંગસી પ્રાંતના નાનચાંગ શહેરની બહારના ભાગમાં થયો હતો. બ્રિગેડે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે કેટલા અને કયા પ્રકારનાં વાહનો સામેલ હતા અને કારણની તપાસ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : કર્ણાટકમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશની જીતના મોડલને અપનાવશે ભાજપ, ઘરે-ઘરે પહોંચવા દિગ્ગજ નેતાઓ કરશે મુલાકાત