News Continuous Bureau | Mumbai
આફ્રિકી દેશ કાંગો(Congo)માં ઉગ્ર પ્રદર્શન દરમિયાન બે ભારતીય શાંતિ સૈનિકો (Indian Peacekeepers) સહિત 10 લોકો માર્યા ગયા છે.
મળતી માહિતી મુજબ, 26 જુલાઇના રોજ પૂર્વી કોંગોના બુટેમ્બો શહેરમાં યુએન પીસકીપીંગ ફોર્સ(UN Peacekeeping Force)ના સ્થાનિક વિરોધમાં બે ભારતીય સૈનિકો સહિત ત્રણ પીસકીપર્સ માર્યા ગયા છે.
પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના હથિયારબંધ સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય સૈનિકોના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
આ સમાચાર પણ વાંચો : સંસદમાં વિપક્ષનો હોબાળો- લોકસભા બાદ હવે રાજ્યસભામાંથી પણ આટલા સાંસદો એક અઠવાડિયા માટે થયા સસ્પેન્ડ- જાણો વિગતે