Site icon

હિમાલય માં બિલાડી ની સાઈઝ ની બે નવી ખિસકોલી ની પ્રજાતી મળી આવી. આ ખિસકોલી ઉડે પણ છે. જુઓ ફોટા અને વિડીયો…

વૈજ્ઞાનિકો ઊડતી ખિસકોલી એટલે કે woolly flying squirrel ની બે નવી પ્રજાતિ શોધી કાઢી છે. જેનું વૈજ્ઞાનિક નામ યુપેટેરોસ સિનેરેઅસ છે. 

નવી શોધાયેલ બે પ્રજાતિઓનું નામ તિબેટીયન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ અને યુનાન વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ છે.

Join Our WhatsApp Community

વૈજ્ઞાનિકોની ટીમે સંશોધન દરમિયાન શોધી કાઢ્યું કે, વૂલી ઉડતી ખિસકોલીની બે અલગ પ્રજાતિઓ છે, જે હિમાલયની સૌથી ઊંચી જગ્યાઓ પર હજારો માઇલ દૂર વસે છે. 

અધ્યયનમાં નવી શોધાયેલ જાતિઓ વચ્ચેના તફાવત માટે મોર્ફોલોજિકલ પરીક્ષણો અને મોલેક્યુલર ફાયલોજેનેટિક વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે લીનનિયન સોસાયટીના ઝૂઓલોજિકલ જર્નલમાં બે નવી પ્રજાતિઓનો અભ્યાસ ગયા અઠવાડિયે પ્રકાશિત થયો હતો. 

વૂલી ફ્લાયઇંગ સ્ક્વોઇરલ સામાન્ય રીતે 16,000 ફૂટની ઊંચાઈએ હિમાલયના પડકારજનક સ્થળે જોવા મળી છે. આ પ્રજાતિ દુર્ગમ સ્થળે વિકાસ પામે છે. આવા સ્થળે અન્ય પ્રાણીઓ હોવાનું પણ ખૂબ ઓછા વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે.

નવા આંકડા આવતાની સાથે જ આ શહેરમાં મોલ સહિત તમામ એક્ટિવિટીને છૂટ. દુકાન પણ સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે. જાણો વિગત

 

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version