Site icon News Continuous Bureau | Mumbai

ચીને તાઇવાન ની સીમામાં પોતાના જેટ ઉડાડયા-સર્જાઇ તંગદિલી

News Continuous Bureau | Mumbai

ચીનની(China) ધમકીઓની ઐસીતૈસી કરતા અમેરિકન સંસદના સ્પીકર(Speaker of the US Parliament) નેન્સી પેલોસી(Nancy Pelosi) તાઇવાન(Taiwan) પહોંચી ગયા છે.

Join Our WhatsApp Channel

યૂએસ સ્પીકર(US Speaker) નેન્સી પેલોસીએ તાઇવાનનો પ્રવાસ(Visit) કરતા ચીન ભડક્યું છે.  

તાઇવાન સેનાએ(Taiwan Army) દાવો કર્યો છે કે ચીને મિલિટ્રી એક્શન(Military action) શરુ કરી દીધી છે અને ચીનના 21 મિલિટ્રી એરફ્રાફ્ટ્સે(Military Aircrafts) તેમની ઘેરાબંધી કરી છે. 

તાઇવાનની આસપાસ થનારી ચીનની મિલિટ્રી એક્સસાઇઝ(Military Excise) ઘણી અલગ અને ચિંતા વધારનારી છે. 

ઉલ્લેખનીય છે કે તાઇવાન અને ચીન વચ્ચે જંગ ખુબ જૂનો છે. 1949મા કમ્યુનિસ્ટ પાર્ટીએ(Communist Party) સિવિલ વોર(Civil War) જીતી હતી. ત્યારથી બંને ભાગ પોતાને એક દેશ માને છે પરંતુ તેના પર વિવાદ છે કે રાષ્ટ્રીય નેતૃત્વ(National leadership) કઈ સરકાર ચલાવશે.

આ સમાચાર પણ વાંચો : ચીનની ઐસી કી તૈસી કરીને તાઇવાન પહોંચ્યા અમેરિકાના મંત્રી

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version