Site icon News Continuous Bureau | Mumbai

ચીનની ઐસી કી તૈસી કરીને તાઇવાન પહોંચ્યા અમેરિકાના મંત્રી

News Continuous Bureau | Mumbai

ચીનની(China) ધમકીઓ વચ્ચે અમેરિકાની હાઉસ સ્પીકર(US House Speaker) નેન્સી પેલોસી(Nancy Pelosi) તાઈવાન(Taiwan) પહોંચી છે. 

Join Our WhatsApp Channel

એરપોર્ટ(Airport) પર તાઈવાનના રાષ્ટ્રપતિએ(President of Taiwan) તેમનું સ્વાગત કર્યું હતું. 22 પ્લેનએ નેન્સી પેલોસીને એસ્કોર્ટ કરી હતી. 

25 વર્ષમાં અમેરિકાના વરિષ્ઠ અધિકારીની તાઇવાનની આ પ્રથમ મુલાકાત છે.

ઉલ્લેખનીય છે કે તેમની મુલાકાતને લઈને ચીને અમેરિકાને ચેતવણી આપી છે કે જો નેન્સી પેલોસી તાઈવાન જશે તો તેનું પરિણામ સારું નહીં આવે.

આ સમાચાર પણ વાંચો :   માત્ર એક આદતને કારણે જવાહીરી  પોતાની જિંદગી થી હાથ ધોઈ બેઠો- અમેરિકનો એ પકડી લીધો

Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Exit mobile version