Site icon

કુદરત રૂઠી – વિશ્વના આ 4 દેશોમાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા- ઈરાનમાં આટલા લોકોના થયા મોત

News Continuous Bureau | Mumbai 

દુનિયાના ચાર દેશોમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત વિગત મુજબ ઈરાન, કતર, ચીન અને સંયુક્ત અરબ અમીરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. 

સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ઈરાનના દક્ષિણી ભાગમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ છે. 

ઈરાનના દક્ષિણી ભાગમાં ભૂકંપના કારણે લગભગ 3 લોકોના મોત થયા છે અને 8 લોકો ઘાયલ થયા છે.

સંયુક્ત અરબ અમીરાતના દુબઈ શહેરમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : ડ્રગ્સ પ્રકરણમાં જપ્ત કરેલા પાસપોર્ટને પાછો મેળવવા માટે બોલીવુડના આ અભિનેતાના પુત્રની સેશન્સ કોર્ટમાં અરજી-જાણો વિગત

Trump: ભારતીય વિદ્યાર્થીઓને ટ્રમ્પની સીધી ચેતવણી: ‘અમેરિકામાં નિયમ તોડશો તો સીધા ઘરભેગા થશો’, વિઝા રદ કરી ડિપોર્ટ કરવાની આપી ધમકી
Ambarnath Nagar Parishad Election: શિંદે સેનાના ગઢમાં ભાજપનું ગાબડું! અંબરનાથમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ભાજપમાં ભળ્યા, પાલિકામાં મોટો ઉલટફેર.
Trump: ભારત પર 500% ટેરિફ? ટ્રમ્પના રશિયા વિરોધી વલણથી ભારતીય અર્થતંત્ર પર મોટું સંકટ.
Donald Trump: દુનિયામાં વધશે અમેરિકાનો દબદબો! ટ્રમ્પે ડિફેન્સ બજેટમાં કર્યો ઐતિહાસિક વધારો, ભારતની આખી ઈકોનોમીના ત્રીજા ભાગ બરાબર છે આ રકમ.
Exit mobile version