Site icon

યુદ્ધ લગભગ નક્કી- ચીનના 13 યુદ્ધ જહાજ અને 70 જેટલા જેટ તાઇવાન પાસે પહોંચ્યા

News Continuous Bureau | Mumbai

ચીની(China) હવાઈદળે(Air force) તેના નેશનલ ડે(National Day) પર શક્તિપ્રદર્શન કરતા તાઈવાનની(Taiwan) હવાઈ સરહદનો(air border) ભંગ કર્યો છે. 

Join Our WhatsApp Community

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે(Defense Ministry) કહ્યું કે ચીનના ૬૮ વિમાનો(Chinese planes), ૧૩ યુદ્ધજહાજોએ(Warships) શુક્રવારે મધ્ય રેખા પાર કરી છે. 

આ સિવાય એક એન્ટી સબમરીન એરક્રાફ્ટ(Anti-submarine aircraft) પણ ચીની બેડામાં હતું. તેના જવાબમાં તાઈવાને પણ તેના ફાઈટર વિમાનોને(fighter planes) ઉડાવ્યા હતા.

ચીન પર નિયંત્રણ રાખવા માટે અમેરિકાએ(USA) તેનું ૯૯ ફાઈટર જેટથી સજ્જ સૌથી મોટું યુદ્ધ જહાજ રોનાલ્ડ રીગન જહાજ (Battleship Ronald Reagan ship) તાઈવાન નજીક તૈનાત કરી દીધું છે.

આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં 2 ઘાતક બોમ્બ બ્લાસ્ટ- આટલા લોકોના નિપજ્યા મોત

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version