230
Join Our WhatsApp Community
અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવારે મોડી રાત્રે ભયાનક ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 તીવ્રતા મપાઇ છે. આ ઝટકો એટલો તેજ હતો કે ત્યારબાદ સુનામીની ચેતવણી જારી કરી દેવાઇ છે.
આ ઝટકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને અલેઉટીયન ટાપુ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે.
આ ઉપરાંત ગુઆમ અને હવાઈમાં પણ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. લોકોને કાંઠાથી દૂર સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે.
You Might Be Interested In