Site icon

ભયંકર તબાહીની આગાહી: ભૂકંપના શક્તિશાળી ઝટકાઓથી ધ્રુજી ઉઠ્યો અમેરિકાનો અલાસ્કા પ્રાયદ્વીપ, સુનામીની જાહેર કરાઈ ચેતવણી

અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં બુધવારે મોડી રાત્રે ભયાનક ભૂકંપના ઝટકા અનુભવાયા છે. 

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર  8.2 તીવ્રતા મપાઇ છે. આ ઝટકો એટલો તેજ હતો કે ત્યારબાદ સુનામીની ચેતવણી જારી કરી દેવાઇ છે. 

Join Our WhatsApp Community

આ ઝટકા બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને અલેઉટીયન ટાપુ પર સુનામીની ચેતવણી આપવામાં આવી છે.  

આ ઉપરાંત ગુઆમ અને હવાઈમાં પણ સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. લોકોને કાંઠાથી દૂર સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં આવેલા મહાપુરની અસર ગણેશોત્સવ પર પડશે, મુંબઈમાં ગણેશમૂર્તિની કિંમતોમાં આ કારણોસર આટલા ટકાનો થયો વધારો ; જાણો વિગતે

MODI IN ISRAEL: પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ, ૨૭ કરારો સાથે ભારત પરત ફરશે; એરપોર્ટ પર ભાવુક વિદાયના દ્રશ્યો..
Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..
Pakistan-Afghanistan War:પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાન: મધરાતે એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો? જાણો અત્યાર સુધીના મોટા અપડેટ્સ.
Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Exit mobile version