News Continuous Bureau | Mumbai
બ્રિટેનના(Britain) પીએમ બોરિસ જોનસનની(PM Boris Johnson) પાર્ટી કંઝર્વેટિવને(Conservative) મોટો ઝટકો લાગ્યો છે.
અહેવાલ અનુસાર ગઈ કાલે નાણામંત્રી(Finance Minister) અને આરોગ્યમંત્રીના(Health Minister) 'નારાજી'નામા બાદ આજે જ્હોન ગ્લેન(john glen) અને વિક્ટોરિયા અટકિન્સે(Victoria Atkins) પણ રાજીનામું(Resignation) આપ્યું છે.
આમ છેલ્લા 24 કલાકમાં સરકારમાંથી 4 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે.
પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર પણ પદ છોડવાનું દબાણ વધી ગયું છે.
જો કે, પીએમ પદેથી(PM position) બોરિસ જોનસન રાજીનામું આપશે કે કેમ તે હજુ નક્કી નથી.
આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગ- ફ્રીડમ ડે પરેડમાં થયો અંધાધુંધ ગોળીબાર-આટલા લોકોના નિપજ્યા મોત