Site icon News Continuous Bureau | Mumbai

હવે ઇમરાન ખાનની ધરપકડ થશે -પાકિસ્તાનથી આવ્યા આ સમાચાર

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પૂર્વ પીએમ(Former PM of Pakistan) ઇમરાન ખાનની(Imran Khan) મુશ્કેલી વધી ગઈ છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત વિગત મુજબ ઇમરાન ખાન સામે આતંકવાદ વિરોધી અધિનિયમની (Anti-Terrorism Act) કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

આ પછી ઈમરાન ખાન વિરુદ્ધ  અરેસ્ટ વોરંટ(Arrest warrant ) જાહેર કરવામાં આવ્યું છે.

એટલે કે હવે કોઈપણ સમયે તેમની  ધરપકડ કરવામાં આવી શકે છે. 

પાકિસ્તાનના પૂર્વ પીએમ પર એક જજ અને બે ઉચ્ચ અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે. 

ઉલ્લેખનીય છે કે શનિવારે (20 ઓગસ્ટ) એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ટોચના પોલીસ અધિકારીઓ(Top Police Officers), એક મહિલા મેજિસ્ટ્રેટ(Women Magistrates), પાકિસ્તાનના ચૂંટણી પંચ(Election Commission of Pakistan) અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

India New Zealand FTA Enforced ભારતીય નિકાસકારોની લાગી લોટરી! ન્યૂઝીલેન્ડમાં ભારતીય સામાન પર ઝીરો ટેક્સ જાણો ₹૧.૬૫ લાખ કરોડના જંગી રોકાણથી કોને થશે ફાયદો?
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Exit mobile version