382
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ આતંકી હુમલાની(Mumbai terror attack) જેમ સોમાલિયાની(Somalia) રાજધાની મોગાદિશુમાં(Mogadishu) આતંકી હુમલો થયો છે.
આ હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન(International terrorist organization) અલ-કાયદા(Al-Qaeda) સાથે જોડાયેલા અલ-શબાબ(Al-Shabaab) જૂથે સોમાલિયા હુમલાની જવાબદારી સ્વીકારી છે.
જોકે આતંકવાદીઓ હજુ પણ હયાત હોટલમાં છુપાયેલા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ(terrorists) વચ્ચે ભીષણ અથડામણ ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં હાઈ એલર્ટ- મુંબઈમાં પોલીસને આ દેશમાંથી આવ્યો આતંકવાદી હુમલાની ધમકીભર્યો અનામી કોલ
You Might Be Interested In