298
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં એક મોટો બ્લાસ્ટ થયો છે.
મળતી માહિતી અનુસાર, કાબુલના પશ્ચિમ વિસ્તારમાં 2 બ્લાસ્ટ(Blast) થયા છે.
એક વિસ્ફોટ ઇમામ મોહમ્મદ બાકેર પર થયો છે, જે કાબુલના સર-એ-કરીઝ વિસ્તારમાં આવેલ જનાના મસ્જિદ છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં પાર્કિંગની સમસ્યાથી પરેશાન છો- આ એપ્લિકેશનની મદદથી બસ ડેપો અને બીએમસીની જગ્યામાં પાર્કિંગ મેળવો
You Might Be Interested In