News Continuous Bureau | Mumbai
બ્રિટનમાં વડા પ્રધાન બનવાની ખૂબ જ નજીક રહેલા ઋષિ સુનક અંતે સરકી જતા જણાય છે
મીડિયા રિપોર્ટ મુજબ યુકેના વિદેશ પ્રધાન લિઝ ટ્રુસ બ્રિટનના આગામી વડા પ્રધાન બનવાની ખૂબ નજીક છે અને તેમને ઋષિ સુનક પર 90 ટકાની લીડ મળી છે.
સર્વે અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીના લગભગ 90 ટકા મતદારો માને છે કે લિઝ ટ્રુસ બ્રિટનના વડાપ્રધાન બની શકે છે.
આગામી 5 સપ્ટેમ્બરે દેશના આગામી વડાપ્રધાનનુ નામ કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા જાહેર કરાશે.
આ સમાચાર પણ વાંચો : કયાં છે 2000 રૂપિયાની નોટો-સંસદમાં સરકારે આપ્યો આ જવાબ