284
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત બ્રુકલિનમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ શૂટરની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ન્યૂયૉર્ક પોલિસ કમિશનર કીચેંટ સીવેલે શંકાસ્પદ શૂટરની ધરપકડની પુષ્ટિ કરી છે.
યુએસ અટૉર્ની ઑફ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્ક બ્રિયાન પીસ અનુસાર શંકાસ્પદ હુમલાખોર ફ્રેંક રૉબર્ટ જેમ્સ આ પહેલા ઘણીવાર અલગ-અલગ રાજ્યોમાં પકડાઈ ચૂક્યો છે.
હુમલાખોરે મંગળવારની સવારે મેટ્રો સ્ટેશન પર અશ્રુ ગેસના ગોળા છોડ્યા બાદ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી દીધી હતી જેમાં ડઝનેક લોકો ઘાયલ થઈ ગયા હતા.
આ પછી, પોલીસે શંકાસ્પદ વ્યક્તિનો ફોટો જાહેર કરીને તેના પર 50000 ડોલરનું ઈનામ ઘોષિત કર્યુ હતુ.
આ સમાચાર પણ વાંચો : આંધ્રપ્રદેશમાં મોડી રાત્રે કેમિકલ ફેકટરીમાં મોટી દુર્ઘટના, લેબમાં કામ કરી રહેલા લેબમાં કામ કરી રહેલા આટલા કામદારો ભડથું,12 ગંભીર
You Might Be Interested In