Site icon News Continuous Bureau

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત બ્રુકલિનમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિ નીકળ્યો રીઢો ગુનેગાર, પોલીસે કરી ધરપકડ, રાખ્યું હતું આટલા હજાર ડોલરનું ઇનામ

News Continuous Bureau | Mumbai

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત બ્રુકલિનમાં ગોળીબાર કરનાર શંકાસ્પદ શૂટરની પોલીસે ધરપકડ કરી લીધી છે. 

Join Our WhatsApp Community

ન્યૂયૉર્ક પોલિસ કમિશનર કીચેંટ સીવેલે શંકાસ્પદ શૂટરની ધરપકડની પુષ્ટિ કરી છે. 

યુએસ અટૉર્ની ઑફ ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ન્યૂયોર્ક બ્રિયાન પીસ અનુસાર શંકાસ્પદ હુમલાખોર ફ્રેંક રૉબર્ટ જેમ્સ આ પહેલા ઘણીવાર અલગ-અલગ રાજ્યોમાં પકડાઈ ચૂક્યો છે.

હુમલાખોરે મંગળવારની સવારે મેટ્રો સ્ટેશન પર અશ્રુ ગેસના ગોળા છોડ્યા બાદ લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવી દીધી હતી જેમાં ડઝનેક લોકો ઘાયલ થઈ ગયા હતા.

આ પછી, પોલીસે શંકાસ્પદ વ્યક્તિનો ફોટો જાહેર કરીને તેના પર 50000 ડોલરનું ઈનામ ઘોષિત કર્યુ હતુ.

આ સમાચાર પણ વાંચો  : આંધ્રપ્રદેશમાં મોડી રાત્રે કેમિકલ ફેકટરીમાં મોટી દુર્ઘટના, લેબમાં કામ કરી રહેલા લેબમાં કામ કરી રહેલા આટલા કામદારો ભડથું,12 ગંભીર 

US-Iran Conflict:ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર: ‘નાકાબંધી કરવી એ રમત નથી’, હોર્મુઝમાં ગમે ત્યારે ભડકો થવાની આશંકા.
Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Iran Representative in India Statement: હોર્મુઝ ખોલવા ઈરાન તૈયાર! ભારતમાં પ્રતિનિધિએ જણાવી ખાસ શરત; જાણો શું છે ઈરાનની માંગ
Exit mobile version