410
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ચાલાક ચીન(China) ફરી એકવાર આતંકવાદના(Terrorism) સમર્થનમાં આવ્યું છે
ચીને હવે મુંબઈ (Mumbai) પર 26/11ના હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના(Lashkar-e-Taiba) આતંકવાદી(terrorists ) સાજિદ મીરને(Sajid Mir) વૈશ્વિક આતંકવાદી (Global terrorist) તરીકે જાહેર કરવામાં અવરોધ ઊભો કર્યો છે.
USએ UN સુરક્ષા પરિષદમાં(Security Council) મીરને બ્લેકલિસ્ટ(Blacklist) કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભારતે તેનું સમર્થન કર્યું હતું. પરંતુ ચીને વીટો કર્યો.
ઉલ્લેખનીય છે કે મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો(most wanted terrorists) એક છે અને 2008ના મુંબઈ હુમલાનો(Mumbai Blast) મુખ્ય કાવતરાખોર(main conspirator) પણ છે.
આ સમાચાર પણ વાંચો : મહારાણી એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર 19મી સપ્ટેમ્બરે થશે- મહારાણીના અંતિમ દર્શન માટે આ 6 દેશોને ન મળ્યું આમંત્રણ0 જાણો કયા છે તે દેશ
You Might Be Interested In