News Continuous Bureau | Mumbai
ભાગેડૂ હીરા વેપારી(Diamond trader) મેહુલ ચોકસીને(Mehul Choksi) ડોમિનિકામાં(Dominica) ગેરકાયદેસર એન્ટ્રી(Illegal entry) મામલામાં રાહત મળી છે.
ડોમિનિકા પ્રશાસને( Dominica administration) તેના વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશના કેસમાં કાનૂની કાર્યવાહી(Legal action) બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મેહલુ ચોક્સી એ વાતથી ખુશ છે કે ડોમિનિકન સરકારે મે 2021માં ગેરકાયદે પ્રવેશ માટે તેની સામેના તમામ આરોપો રદ કર્યા છે.
મેહુલ ચોકસી એન્ટીગુઆમાં(Antigua) હતો, જેને ભારતીય એજન્ટોએ(Indian agents) જબરદસ્તી ત્યાંથી કાઢ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારતમાં 13000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને તે ભાગી ગયો છે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ દેશમાં રેતના તોફાને મચાવી ભારે તબાહી, ૪ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ.. જુઓ તસવીરો
