Site icon

ઇલોન મસ્ક ટ્વીટરના માલિક બન્યો આટલા કરોડ ડોલરમાં સોદો પડ્યો

 News Continuous Bureau | Mumbai  

ટ્વીટરનું બોર્ડ ઓફ ડીરેક્ટર ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવેલી ૪૩ અબજ ડોલર (રૂ.૩.૨૫ હાજર કરોડ)ની ઓફર અંગે નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.  આ સોદો વિશ્વના સોશિયલ મીડિયા ડીલ સંદર્ભે નો સૌથી મોટો સોદો છે. 

એલન મસ્ક ની આ ઓફરને કારણે અમેરિકાના શેરબજારમાં ટ્વિટરનો શેર ચાર ટકા ઉપર રહ્યો છે. તેમજ તેણે પ્રતિ શેર 54 ડોલર ચુકવ્યા છે.  

આ સમાચાર પણ વાંચો :કાયમ ભારતના વિવાદમાં દલાલી કરનારા બ્રિટન માટે માઠા સમાચાર. આ દેશે પોતાનો ટાપુ બ્રિટન પાસેથી છોડાવવા ભારતનું શરણું લીધું..

 
 

Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ
Donald Trump: ટ્રમ્પનો ધડાકો: ‘મારા 350% ટેરિફના ડરથી ભારત-પાકએ યુદ્ધવિરામ કર્યો!’ પૂર્વ US પ્રમુખનો નવો ચોંકાવનારો દાવો
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Exit mobile version