279
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટ્વીટરનું બોર્ડ ઓફ ડીરેક્ટર ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવેલી ૪૩ અબજ ડોલર (રૂ.૩.૨૫ હાજર કરોડ)ની ઓફર અંગે નિર્ણય લીધો છે.
આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સોદો વિશ્વના સોશિયલ મીડિયા ડીલ સંદર્ભે નો સૌથી મોટો સોદો છે.
એલન મસ્ક ની આ ઓફરને કારણે અમેરિકાના શેરબજારમાં ટ્વિટરનો શેર ચાર ટકા ઉપર રહ્યો છે. તેમજ તેણે પ્રતિ શેર 54 ડોલર ચુકવ્યા છે.
આ સમાચાર પણ વાંચો :કાયમ ભારતના વિવાદમાં દલાલી કરનારા બ્રિટન માટે માઠા સમાચાર. આ દેશે પોતાનો ટાપુ બ્રિટન પાસેથી છોડાવવા ભારતનું શરણું લીધું..
You Might Be Interested In