280
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રશિયા-યુક્રેનના જંગ(Russia ukraine war) વચ્ચે સ્વીડન(Sweden) અને ફિનલેન્ડે(Finland) રશિયાની ધમકી અવગણીને નાટો(NATO) સંગઠનના સભ્ય બનવા માટે સત્તાવાર રીતે અરજી કરી છે.
આ અરજી બંને દેશોના વિદેશ મંત્રીઓએ(Foreign minister) લખેલા પત્રના રૂપમાં છે.
હવે ઉત્તર એટલાન્ટિક કાઉન્સિલમાં(North Atlantic Council) આ અંગે ચર્ચા કરવામાં આવશે.
સામાન્ય રીતે આ માટે 8 થી 12 મહિના લાગતા હોય છે પણ રશિયાના ખતરાને જોતાં નાટો સભ્યપદ વહેલી તકે આપે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેન સામે રશિયાનુ જંગ છેડવાનુ એક કારણ જ નાટો સંગઠનનુ સભ્ય પદ છે અને રશિયા આ પહેલા બંને દેશોને નાટોના સભ્ય(NATO Member) બનવા સામે ચેતવણી આપી ચૂક્યું છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધમાં રશિયાની સૌથી મોટી જીત, યુક્રેનની સેનાના આ ગઢ પર કર્યો કબ્જો.. જાણો વિગતે
You Might Be Interested In