Site icon

રશિયાની ધમકીની ઐસી કી તૈસી, આ બે દેશોએ ‘નાટો’માં જોડાવા અરજી કરી.. જાણો વિગતે.. 

News Continuous Bureau | Mumbai 

રશિયા-યુક્રેનના જંગ(Russia ukraine war) વચ્ચે સ્વીડન(Sweden) અને ફિનલેન્ડે(Finland) રશિયાની ધમકી અવગણીને નાટો(NATO) સંગઠનના સભ્ય બનવા માટે સત્તાવાર રીતે અરજી કરી છે.

Join Our WhatsApp Community

આ અરજી બંને દેશોના વિદેશ મંત્રીઓએ(Foreign minister) લખેલા પત્રના રૂપમાં છે.

હવે ઉત્તર એટલાન્ટિક કાઉન્સિલમાં(North Atlantic Council) આ અંગે ચર્ચા કરવામાં આવશે. 

સામાન્ય રીતે આ માટે 8 થી 12 મહિના લાગતા હોય છે પણ રશિયાના ખતરાને જોતાં નાટો સભ્યપદ વહેલી તકે આપે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેન સામે રશિયાનુ જંગ છેડવાનુ એક કારણ જ નાટો સંગઠનનુ સભ્ય પદ છે અને રશિયા આ પહેલા બંને દેશોને નાટોના સભ્ય(NATO Member) બનવા સામે ચેતવણી આપી ચૂક્યું છે.

આ સમાચાર પણ વાંચો : યુદ્ધમાં રશિયાની સૌથી મોટી જીત, યુક્રેનની સેનાના આ ગઢ પર કર્યો કબ્જો.. જાણો વિગતે 

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version