News Continuous Bureau | Mumbai
થાઈલેન્ડનું(Thailand) પ્રખ્યાત પર્યટન શહેર(Famous tourist city) ફૂકેટ (Phuket) ગુરુવાર અને શુક્રવારે સો મીમીથી વધુ વરસાદ(Heavy rainfall) પછી 30 વર્ષમાં તેના સૌથી ખરાબ પૂર સામે લડી રહ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ(Water Logging) જવાને કારણે 1.5 લાખથી વધુ લોકોએ તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું.
7 50น น้ำท่วมในเมืองเก่าภูเก็ต ฝนยังตกไม่หยุดครับ ปิดการจราจรหลายสาย@js100radio #ภูเก็ต #น้ำท่วมภูเก็ต pic.twitter.com/YUEQR0jpKw
— P.Phuket (@dreammkt) October 16, 2022
થાઈલેન્ડના નેશનલ વોટર કમિશને (National Water Commission of Thailand) કહ્યું કે દેશના 24 ડેમમાં પાણી ખતરાના નિશાન પર પહોંચી ગયું છે. થાઈલેન્ડના 34 પ્રાંતો હાલમાં પૂરના(flood) ભય હેઠળ છે.
Underwater Phuket bypass pic.twitter.com/dMmCaGBwZq
— Dmytro Bayrak (@ghostofphuket) October 16, 2022
કરોડોની મદદ કર્યા બાદ અચાનક અમેરિકાનું આત્મજ્ઞાન- પાકિસ્તાન ને લઈને આપ્યું આ મોટું નિવેદન