માત્ર શ્રીલંકા અને પાકિસ્તાન જ નહીં પણ તેલ થી સમૃદ્ધ એવા આ દેશની સરકારે પણ રાજીનામું આપ્યું. નામ જાણી ચોંકી જશો. 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

કુવૈત સરકારે તેની રચના થયાના ગણતરીના મહિનાઓમાં રાજીનામું આપી દીધું છે. તેના લીધે દેશ રાજકીય કટોકટીમાં સપડાઈ ગયો છે. 

કુવૈતના વડાપ્રધાન શેખ સબાહ-અલ- ખાલેદ અલ હમાદ અલ સબાહે ક્રાઉન પ્રિન્સને કેબિનેટનું રાજીનામું સોંપ્યું છે. 

સંસદમાં આ સપ્તાહમાં રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પૂર્વે સરકારે રાજીનામું આપી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો : પેટ્રોલ ડીઝલ પછી CNGના ભાવમાં તોતિંગ વધારો. ગુજરાતમાં કિંમત વધી. જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More