Site icon News Continuous Bureau | Mumbai

મિસ મેક્સિકો એન્ડ્રિયા મેઝાએ જીત્યો મિસ યુનિવર્સ 2020નો ખિતાબ, ભારત રહ્યું આ સ્થાન પર

આ વર્ષે ફ્લોરિડામાં થયેલી 69મી મિસ યુનિવર્સ સ્પર્ધાનો ખિતાબ મેક્સિકોની એન્ડ્રિયા મેઝાએ જીત્યો છે. 

તેને આ તાજ પૂર્વ મિસ યુનિવર્સ જોજીબિની ટૂનજીએ પહેરાવ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સ્પર્ધાની પ્રથમ રનર-અપ બ્રાઝિલની જુલિયા ગામા, બીજી રનર-અપ પેરુની જેનિક મેસેટા, ત્રીજી રનર-અપ ભારતની ઍડ્લિન કેસલિનો અને ડોમિનિકન રિપબ્લિકની કિમ્બર્લી પેરેઝ ચોથી રનર-અપ રહી હતી

ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં લારા દત્તા અને વર્ષ 1994માં સુષ્મિતા સેને આ ખિતાબ જીત્યો હતો. 

Chinese AI Kimi K3 ચીનની AI મોડેલ ‘Kimi K3’નો કમાલ માત્ર 48 કલાકમાં સર્વર ફૂલ થતા નવું રજીસ્ટ્રેશન બંધ, વૈશ્વિક ટેક માર્કેટમાં હલચલ
Iran US War Updates ઈરાન નો મોટો દાવો,જોર્ડનના સૈનિકોની ગુપ્ત માહિતીના આધારે અમેરિકા પર કરાયો હુમલો, 20 ઠાણાઓ ધ્વસ્ત
Uday Ruddarraju OpenAI ટેક વર્લ્ડમાં ભારતીયોનો દબદબો ઉદય રુદ્ધારજ્જુ સંભાળશે OpenAI માં કમ્પ્યુટ વિભાગની કમાન, xAI છોડ્યા બાદ મોટી નિમણૂક
Crude oil crosses 90 dollars ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો કિંમતો ૯૦ ડોલરને વટાવી જતાં વૈશ્વિક બજારમાં ફેલાઈ દહેશત…
Exit mobile version