311
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બ્રિટન(Britain) માં મહારાણી એલિઝાબેથ ii(Queen Elizabeth ii)ના નિધન બાદ આજે બર્કિંગહામ પેલેસ(Berkingham Palace)માં નવા રાજાનો રાજ્યાભિષેક કરાયો છે.
મહારાણી એલિઝાબેથ II ના 73 વર્ષીય પુત્ર ફિલિપ આર્થર જ્યોર્જને(Philip Arthur George) ચાર્લ્સ-3ને સત્તાવાર રીતે કિંગ જાહેર કરવામાં આવ્યાં છે.
ઈતિહાસમાં પહેલી વાર તેમના રાજ્યાભિષેક સમારોહમાં ટીવી પર લાઈવ કરાયો હતો.
કિંગ ચાર્લ્સ-3 માતા ક્વીન એલિઝાબેથના નિધનને પગલે રાજા બન્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે અગિયાર વાગ્યે ક્વીન એલિઝાબેથનું નિધન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : રૂપિયાની પથારી કરી સૂતો હતો બિઝનેસમેન- ઈડીના દરોડામાં અધધ આટલા કરોડ રોકડા મળ્યાં- રૂપિયા ગણવા મંગાવવા પડ્યા મશીનો
You Might Be Interested In