Site icon

બદલાવના માહોલ વચ્ચે ફ્રાંસમાં લોકોની પસંદ આ નેતા પર. વડા પ્રધાન તરીકે ચુંટાયા. જાણો વિગતે….

News Continuous Bureau | Mumbai  
ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.

મેક્રોનને 58.2 ટકા વોટ મળ્યા છે. તેમણે marine le penને હરાવીને સતત બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. 

Join Our WhatsApp Community

મેક્રોનની જીત બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી. તેમના સમર્થકોએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.

ફ્રેન્ચ અને યુરોપિયન યુનિયનના ધ્વજ લહેરાવીને ઉજવણી કરવામાં આવી.

નોંધનીય છે કે મેક્રોન 20 વર્ષમાં ફરીથી ચૂંટણી જીતનાર પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે.

આ સમાચાર પણ વાંચો : બાળપણમાં PM મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું કરાયુંનવીનીકરણ, આબેહૂબ તેવો સ્ટોલ બાજુમાં તે જ નંબર સાથે શરૂ કરાયો; જુઓ તસવીરો, જાણો વિગતે

Iran Nuclear Radiation Alert: ઈરાન પર પરમાણુ વાદળો ઘેરાયા! IAEA અને તેહરાન વચ્ચે સંપર્ક તૂટતા ખળભળાટ; રેડિયેશનના લીધે લાખો લોકો પર મોટું જોખમ’.
Global Conflict Escalates: હવે બચવું મુશ્કેલ! અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર; મિસાઈલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો.
US F-15 Crash Kuwait 2026: અકસ્માત કે હુમલો? કુવૈતમાં અમેરિકાનું F-15 વિમાન આગના ગોળામાં ફેરવાયું; ઈરાનના દાવાથી પેન્ટાગોનમાં મચી હલચલ.
PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..
Exit mobile version