સત્યા નડેલાની માઇક્રોસોફ્ટ કંપનીના નવા ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સત્યા નડેલાની 2014માં કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે પછી સત્યા નડેલાએ લિન્ક્ડઇન, નુઆન્સ કૉમ્યુનિકેશન અને ઝેનીમેક્સને એક્વાયર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સત્યા નડેલા જેમની જગ્યાએ આવ્યા છે તે થોમ્પ્સન હવે કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની ભૂમિકા ભજવશે.
ઉલ્લેખનીય છે કે બિલ ગેટ્સ કંપનીના બોર્ડમાંથી નિવૃત થયાના એક વર્ષ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસનો આંતરકલહ સામે આવ્યો, આ ધારાસભ્યે મુંબઈ અધ્યક્ષની વિરુદ્ધમાં પત્ર લખ્યો; જાણો વિગત
