Site icon News Continuous Bureau | Mumbai

બાબા રામદેવને વધુ એક ઝટકો. ભૂતાન પછી આ દેશે પણ કોરોનિલ પર રોક લગાવી. જાણો વિગત…

ભુતાન બાદ હવે નેપાળે પણ બાબા રામદેવની કંપની પતંજલિને ઝટકો આપ્યો છે. 

નેપાળના આયુર્વેદ અને વૈકલ્પિક દવા વિભાગે કોરોનિલ કીટના વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. 

Join Our WhatsApp Channel

જોકે સ્વાસ્થ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેઓના તરફથી કોરોનિલ કિટના વેચાણ અને વિતરણ પર ત્યાં સુધી રોક લગાવવામાં આવી છે જ્યાં સુધી તે નેપાળ સરકારના નિયમો મુજબ વિભાગમાં રજિસ્ટર્ડ થઈ જતી નથી

ઉલ્લેખનીય છે કે પતંજલિ યોગપીઠ નેપાળે ભારત પાસેથી લગભગ 100 કાર્ટન કોરોનિલ કિટ મંગાવીને કોરોનાથી ઝઝૂમી રહેલાં નેપાળને મદદ પહોંચાડવા માટે સરકારને ઉપહાર તરીકે આ કોરોનિલ કિટ આપી હતી. 

પહેલા વરસાદમાં બાંદરામાં 2નાં મૃત્યુ બાદ મલાડમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતાં 11નાં મોત મુંબઈમાં 407 આવી જોખમી ઇમારતો છે; જાણો જોખમી ઇમારતની વિગત

Donald Trump। ‘તું પાગલ થઈ ગયો છે!’ જ્યારે નેતન્યાહૂ પર ભડક્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ; ફોન કોલની ઇનસાઇડ સ્ટોરી બહાર આવતા દુનિયા સ્તબ્ધ
IndiaVenezuela Oil Deal। પીએમ મોદી અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ વચ્ચે મેગા ડીલ, સસ્તા ઇંધણની આશા વધી
US War Powers Resolution| ટ્રમ્પ મનમાની નહીં કરી શકે! ઈરાન સામે યુદ્ધ રોકવા અમેરિકી સંસદનો મોટો પ્રસ્તાવ પાસ; વ્હાઇટ હાઉસમાં દોડધામ
US Trade Action। અમેરિકાની નવી ટ્રેડ પોલિસીથી ભારતને મોટો ઝટકો, ચીન અને બાંગ્લાદેશ પર પણ એક્શન
Exit mobile version