Site icon

સતત ભારત વિરોધી બયાન આપનાર પીએમ ઓલીના કાર્યકાળનો થશે અંત, નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશ  ; જાણો હવે કોણ બનશે નવા વડાપ્રધાન  

નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે 2 દિવસનાં અંદર કોગ્રેસના અધ્યક્ષ શેર બહાદૂર દેઉબાને પ્રધાનમંત્રી બનાવવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટએ ભંગ પડેલી સાંસદને પુન: ચાલુ કરવાનો પણ આદેશ કર્યો છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે આ આદેશ રાષ્ટ્રપતિના નિર્ણય સામે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણ પર 275 સભ્યોવાળા નિચલા ગૃહને 22 મેએ પાંચ મહિનામાં બીજીવાર ભંગ કરી દીધું હતું અને 12 તથા 19 નવેમ્બરે મધ્યાવર્તી ચૂંટણીની જાહેરાત કરી હતી.

રાજ્યના સહકારી ક્ષેત્રને લઈ શરદ પવારે આપ્યું નિવેદન; કહ્યું કેન્દ્ર આમાં દખલગીરી કરી શકે નહીં, જાણો વિગત

Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Trump Board of Peace: ટ્રમ્પનું ‘પીસ મિશન’ શરૂ: વોશિંગ્ટન બેઠકમાં ભારતની એન્ટ્રી, વૈશ્વિક શાંતિ પર બાજ નજર.
Emmanuel Macron: ‘AI માટે અમેરિકા કે ચીનનો સહારો કેમ?’: દિલ્હીથી રાષ્ટ્રપતિ મેક્રોને ભારત સાથે મળીને દુનિયાને આપ્યો પાવરફુલ મેસેજ.
Exit mobile version