288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અમેરિકામાં એક વાર ફરીથી ગોળીબાર(shooting)ની ઘટના સામે આવી છે.
આ વખતે ગોળીબાર ઓક્લાહોમા(Oklahoma)ના તુલસા સિટીમાં સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ(hospital)ના કેમ્પસમાં થયો છે
પોલીસના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા હુમલાખોરે ચાર લોકોને ગોળી મારી હત્યા કરી નાખી.
માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શૂટરને ઠાર માર્યો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા(US)માં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : સોનેરી તક- સ્પેસ એજન્સી ઈસરોએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો નિશુલ્ક ઓનલાઈન કોર્સ- જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન.
You Might Be Interested In