314
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કારગિલમાં(Kargil) ભારતને(India) દગો આપનાર પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ(Former President of Pakistan) પરવેઝ મુશર્રફની(Pervez Musharraf) તબિયત નાજૂક છે.
મીડિયા રિપોર્ટ મુજબ તેમની દુબઈમાં(Dubai) તબિયત બગડતા અમેરિકન હોસ્પિટલમાં(American Hospital) વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
મુશર્રફની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે.
અગાઉ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું શુક્રવારે દુબઈમાં નિધન થયું છે.
કારગીલ યુદ્ધ માટે મુશર્રફને જ સીધી રીતે જવાબદાર ગણવામાં આવે છે. તેમણે નવાઝ શરીફનો(Nawaz Sharif) તખતા પલટ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- આ દેશે ગાંજો પીવા માટે અને ઉગાડવા માટે આપી દીધી મંજૂરી-બન્યો એશિયાનો પહેલો દેશ
You Might Be Interested In