Site icon

RBIએ શ્રીલંકાને આપી મોટી રાહત, ડોલર નહિ આ કરન્સીમાં કરી શકશે વ્યવહારની ચુકવણી.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

ગંભીર આર્થિક સંકટમાંથી(Economic Crisis) પસાર થઈ રહેલા પાડોશી દેશ શ્રીલંકાને(Srilanka) ભારતે(India) ફરી મોટી રાહત આપી છે.

Join Our WhatsApp Community

આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI) શ્રીલંકા સાથે વ્યાપારિક વ્યવહાર(Business dealings) રૂપિયામાં(Rupees) કરવાની છૂટ આપી છે. 

રિઝર્વ બેંકે આ નિર્ણય નિકાસકારોને(exporters) શ્રીલંકા પાસેથી પેમેન્ટ(Payement) મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લીધો છે.

આ વ્યવસ્થા હેઠળ, ભારતમાંથી યોગ્ય માલ અને સેવાઓની નિકાસના વ્યવહાર માટે વિશેષ પરવાનગી(Special permission) આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે પડોશી દેશ 1948માં બ્રિટિશરોથી આઝાદ થયા બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  રશિયાની ધમકીની ઐસી કી તૈસી, આ બે દેશોએ 'નાટો'માં જોડાવા અરજી કરી.. જાણો વિગતે.. 

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version