335
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય મૂળના ઋષિ સુનક(Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન(Britain PM) પદ માટે સૌથી પ્રબળ દાવેદાર બનવા તરફ આગળ વધી રહ્યાં છે.
ચોથા રાઉન્ડ(Forth round)માં સુનકને સૌથી વધુ મત મળ્યા છે અને તે ટોચ પર રહ્યાં છે.
દરેક રાઉન્ડના અંતે સુનકના પક્ષમાં મતોની સંખ્યા વધી રહી છે અને ઇતિહાસ સર્જવા તરફ આગળ વધી રહ્યાં છે
જો તે વડાપ્રધાન બની જશે તો તે બ્રિટનમાં ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન હશે.
આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં જબરદસ્ત ઉછાળો- સેન્સેક્સ 700 અંક વધ્યો- જાણો સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ
You Might Be Interested In