Site icon

સૌથી મોટા સમાચાર – બરાબર દિવાળીના દિવસે ઋષી સુનક બન્યા બ્રીટનના વડાપ્રધાન

News Continuous Bureau | Mumbai

ઋષિ સુનકે યુકેના નવા વડાપ્રધાન બનવાની રેસ જીતી લીધી છે. 
ગયા અઠવાડિયે લિઝ ટ્રુસના નાટકીય રાજીનામાથી શરૂ થયેલી કન્ઝર્વેટિવ પાર્ટીની નેતૃત્વની હરીફાઈમાં જીત મેળવ્યા બાદ રિશી સુનક યુનાઈટેડ કિંગડમના નવા વડા પ્રધાન બનશે.

તેમણે પ્રથમ દાવેદાર તરીકે પોતાનું નામ આગળ ધર્યું હતું અને હવે તેમને પાર્ટી તરફથી પૂરો સહકાર મળી ગયો છે. તેઓ જલ્દીજ રાષ્ટ્રને સંબોધન કરવાના છે અને ત્યારબાદ તેઓ દેશનું સુકાન હાથમાં લેશે. ઉલ્લેખનીય છે કે તેઓ પહલે એવા વડાપ્રધાન હશે જે મૂળ ભારતીય છે. 
Join Our WhatsApp Community
Heart-wrenching Tribute: ‘લોહીથી ખરડાયેલા દફતર અને માસૂમ ચહેરા…’ ઇસ્લામાબાદ શાંતિ વાર્તા પહેલા ઈરાની સ્પીકરે શહીદ બાળકોને આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ
JD Vance Warning to Iran: ઈરાનને જેડી વેન્સની ખુલ્લી ચેતવણી, શાંતિ બેઠક પહેલા અમેરિકાનું કડક વલણ
Islamabad Peace Summit: ઇસ્લામાબાદમાં જામશે હાઈ-પ્રોફાઈલ બેઠક: વેન્સ અને કુશ્નર સામે ઈરાનના અરાઘચી, જાણો આખી પ્રતિનિધિઓની યાદી.
Donald Trump Threat to Iran: ‘ઈરાન પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી…’ શાંતિ પ્રસ્તાવ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકીથી હડકંપ.
Exit mobile version