Site icon

યુક્રેનમાં રશિયાની સંપત્તિ થઈ શકે છે જપ્ત, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ નવા કાયદા પર કર્યા હસ્તાક્ષર…

News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયા છે. 

Join Our WhatsApp Community

હજુ પણ આ લડાઈના અંતના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી ત્યારે યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયા સામે કડક પગલાં લેતા નવા કાયદાને મંજૂરી આપી છે. 

આ અંતર્ગત યુક્રેન રશિયાની સંપત્તિ જપ્ત કરી શકશે. 

આ કાયદો રશિયા અથવા તેના નાગરિકોની મિલકતોને વળતર વિના જપ્ત કરવાનો અધિકાર આપે છે.

આ સમાચાર પણ વાંચો : યુક્રેને છોડ્યો NATOના સભ્યપદનો મોહ, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ મામલે સમાધાન કરવા થયા તૈયાર ; જાણો વિગતે

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version