ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
રશિયન રક્ષા મંત્રાલય ક્રેમલિનના હવાલાથી સ્પુતનિકે જણાવ્યું કે, રશિયન સેનાએ યુક્રેનના તમામ લડાયક વિમાનો નષ્ટ કરી નાંખ્યા છે.
યુક્રેનમાં વાયુસેનાના એક એરફિલ્ડને પણ નષ્ટ કરી દેવામાં આવ્યું છે.
રશિયાએ યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી રહ્યું છે અને અમને ધીમે ધીમે મારી રહ્યું છે.
અમૃતસરમા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાનનો સાથીઓ પર બેફામ ગોળીબાર, પાંચનાં મોત. જાણો વિગતે