Site icon News Continuous Bureau | Mumbai

ચીનમાં સત્તા પરિવર્તનના એંધાણ- રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરકેદ- ચારે બાજુ ચર્ચા

News Continuous Bureau | Mumbai

વિશ્વની મહાસત્તા ગણાતી અને ભારત(India)ના પાડોશી રાષ્ટ્ર ચીન(China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(Xi jinping)સામે સેનાનો બળવો થયો હોવાની અને તેઓ નજરકેદ(House Arrest)માં હોવાની અફવાએ જોર પકડ્યું છે.

Join Our WhatsApp Channel

ચીન(China)ના ઘણા સોશિયલ મીડિયા હેન્ડલર્સનો દાવો છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી(Chinese Communist Party)ના વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને પીપલ્સ લિબરેશન આર્મી(People's Liberation Army)ના પ્રમુખ પદેથી હટાવી દીધા બાદ નજરકેદ કરી લેવાયા છે. 

આ સમાચાર પણ વાંચો : ગુજરાતી પરિવાર સાથે રહેતો ડોગી પણ ગુજરાતી બન્યો- માલકણ સાથે ઘૂમ્યો ગરબે- જુઓ ક્યૂટ વીડિયો

મીડિયા રિપોર્ટ અનુસાર, શી જિનપિંગને ગત 16 સપ્ટેમ્બરના રોજ એસસીઓ(SCO)ની બેઠક બાદ સમરકંદથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને સંભવત: હાલમાં તેઓ નજરકેદ હેઠળ છે.  જો કે, હજુ સુધી આ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version