Site icon

ભારતના પાડોશી દેશ શ્રીલંકાનુ આર્થિક સંકટ વધુ ઘેરાયુ, હવે શેર માર્કેટમાં આટલા દિવસ ‘નો ટ્રેડિંગ’; જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

ભારતના પાડોશી દેશ શ્રીલંકાનુ(Srilanka) આર્થિક સંકટ(Economic Crisis) સતત ઘેરાતુ જોવા મળી રહ્યુ છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શ્રીલંકાના પ્રમુખ શેર બજાર(Share market) કોલંબો સ્ટોક એક્સચેન્જમાં(Colombo Stock Exchange) 18 એપ્રિલથી પાંચ દિવસ સુધી ટ્રેડિંગ(trading) થશે નહીં.

 શ્રીલંકાના સિક્યોરિટીઝ કમિશનએ(Security Commissioner) કોલંબો સ્ટોક એક્સચેન્જએ આ આદેશ આપ્યો છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ઈન્વેસ્ટર્સને(Investors) દેશની આર્થિક પરિસ્થિતિઓને( જોતા આ સમય આપવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે દેશએ હાર્ડ ડિફોલ્ટથી બચવા માટે તાજેતરમાં જ એલાન કર્યુ હતુ કે તે થોડા સમય માટે અન્ય દેશોના દેવાની ચૂકવણી કરી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  ભારતના આ પાડોશી દેશમાં સંકટ ઘેરાયું, વિદેશી સહિતનું 51 બિલિયન ડોલરનું દેવું ચૂકવવામાં સરકારે હાથ ઉંચા કરી દીધા; જાણો વિગતે

Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત
TikTok Deal: ટ્રમ્પે ચીન પાસેથી છીનવ્યું ‘ટિકટોક’, જાણો કેટલા માં થશે આ ડીલ અને હવે કોણ બનશે નવો માલિક
US-Pakistan relations: ભારત અને પાકિસ્તાન ને લઈને અમેરિકાનું મોટું નિવેદન,શહબાઝ-મુનીરને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Exit mobile version