News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ શ્રીલંકાનુ(Srilanka) આર્થિક સંકટ(Economic Crisis) સતત ઘેરાતુ જોવા મળી રહ્યુ છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ શ્રીલંકાના પ્રમુખ શેર બજાર(Share market) કોલંબો સ્ટોક એક્સચેન્જમાં(Colombo Stock Exchange) 18 એપ્રિલથી પાંચ દિવસ સુધી ટ્રેડિંગ(trading) થશે નહીં.
શ્રીલંકાના સિક્યોરિટીઝ કમિશનએ(Security Commissioner) કોલંબો સ્ટોક એક્સચેન્જએ આ આદેશ આપ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે ઈન્વેસ્ટર્સને(Investors) દેશની આર્થિક પરિસ્થિતિઓને( જોતા આ સમય આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશએ હાર્ડ ડિફોલ્ટથી બચવા માટે તાજેતરમાં જ એલાન કર્યુ હતુ કે તે થોડા સમય માટે અન્ય દેશોના દેવાની ચૂકવણી કરી શકશે નહીં.
આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં સંકટ ઘેરાયું, વિદેશી સહિતનું 51 બિલિયન ડોલરનું દેવું ચૂકવવામાં સરકારે હાથ ઉંચા કરી દીધા; જાણો વિગતે