Site icon

ભારતના આ પાડોશી દેશમાં સંકટ ઘેરાયું, વિદેશી સહિતનું 51 બિલિયન ડોલરનું દેવું ચૂકવવામાં સરકારે હાથ ઉંચા કરી દીધા; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

ભારે આર્થિક ભીંસમાં આવી ગયેલા ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ (Srilanka) વૈશ્વીક દેવું ચૂકવવામાં 'હાથ-ઉંચા' કરી દીધા છે. 

Join Our WhatsApp Community

શ્રીલંકાએ 51 બિલિયન ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે પણ તેમાં ડિફોલ્ટર (Defaulter) જાહેર થયુ છે. 

શ્રીલંકાના (Financial Ministry) નાણા મંત્રાલયે કહ્યું કે તે અન્ય દેશોની સરકારો સહિત અન્ય તમામ ધિરાણકર્તાઓનું દેવું ચૂકવવાની સ્થિતિમાં નથી. 

સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ધિરાણકર્તાઓ તેમની લોન પર વ્યાજ વસૂલી શકે છે અથવા મંગળવાર બપોરથી શ્રીલંકાના રૂપિયામાં લોનની રકમ પરત લઇ શકે છે. 

આનો અર્થ એ થયો કે શ્રીલંકાના વિદેશી હૂંડિયામણના ભંડાર લગભગ સુકાઈ ગયા છે અને તે ડોલરમાં ચૂકવણી કરવાની સ્થિતિમાં નથી.

આ સમાચાર પણ વાંચો :  આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ અત્યાર સુધી છાપ્યા અધધ અરબ રૂપિયા, રાષ્ટ્રપતિ રાજપક્ષેનો રાજીનામુ આપવાથી કર્યો ઈનકાર; જાણો વિગતે 

Trump Tariffs: નાટોના મહાસચિવ માર્ક રુટે કર્યો મોટો દાવો,ભારત અને રશિયા વિશે કહી આવી વાત
TikTok Deal: ટ્રમ્પે ચીન પાસેથી છીનવ્યું ‘ટિકટોક’, જાણો કેટલા માં થશે આ ડીલ અને હવે કોણ બનશે નવો માલિક
US-Pakistan relations: ભારત અને પાકિસ્તાન ને લઈને અમેરિકાનું મોટું નિવેદન,શહબાઝ-મુનીરને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Exit mobile version