News Continuous Bureau | Mumbai
શ્રીલંકામાં જાહેર કટોકટી રદ કરવામાં આવી છે.
સાર્વજનિક કટોકટી જાહેર કરતી અસાધારણ ગેઝેટ સૂચના પાછી ખેંચી લેવામાં આવી છે.
હવે રાષ્ટ્રપતિએ તેમનો નિર્ણય રદ કર્યો છે. તેની પાછળના કારણો શું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.
શ્રીલંકામાં 4 એપ્રિલે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, જ્યારે આર્થિક સંકટને કારણે સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી.
ઉલ્લેખનીય છે કે વધતા ફુગાવા (લગભગ 19 ટકા) અને જીવનની કથળતી સ્થિતિ વચ્ચે શ્રીલંકા 1948માં તેની આઝાદી પછીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : માત્ર શ્રીલંકા અને પાકિસ્તાન જ નહીં પણ તેલ થી સમૃદ્ધ એવા આ દેશની સરકારે પણ રાજીનામું આપ્યું. નામ જાણી ચોંકી જશો.
