News Continuous Bureau | Mumbai
ગન કલ્ચર(Gun culture) ને પહોંચી વળવા માટે જદ્દો જહેમત કરી રહેલા કેનેડા(Canada) માં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી છે.
અહીં સસ્કેચેવાન(Saskatchewan) પ્રાંતમાં બે સમુદાયો વચ્ચે પરસ્પર વિવાદ બાદ થયેલી છરાબાજી(Stabbing rampage) ની ઘટનામાં 10 લોકોના મોત અને 15 લોકો ઘાયલ થયા છે.
હાલ કેનેડા પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને બે શકમંદોને શોધી રહી છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો(PM Justin Trudeau) એ આ ઘટનાને ભયાનક ગણાવી છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન
