Site icon News Continuous Bureau | Mumbai

લલ્લા લલ્લા લોરી… દૂધ કી કટોરી, દૂધ મેં પતાસા… તાલિબાન કરે તમાશા…. જુઓ તાલિબાનના આતંકીઓના ગાંડા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

કાબુલમાં હવે તાલિબાન દરેક જગ્યાએ છે. તેઓ રમતગમત અને મનોરંજન ના સ્થળ પર પહોંચી રહ્યા છે. આવા જ એક સ્થળ પર તાલિબાનના આતંકવાદીઓ એ પહોંચ્યા બાદ તેઓએ નાના બાળકોની બેસવાની રાઇડ માં આનંદ માણ્યો.

અફઘાની આતંકવાદીઓ પહોંચ્યા હોસ્પિટલ, કહ્યું મહિલા નર્સ અને ડોક્ટરોને ફરજ પર હાજર કરો. અમે નહીં મારીએ. જુઓ વિડિયો

આ ઉપરાંત તેઓ જમ્પિંગ બોર્ડ પર કુદકા મારતા દેખાયા. તાલિબાનના આ વીડિયો જોઈને સાંસદ સભ્ય વરુણ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે ભારત દેશે અફઘાનિસ્તાનમાં રમકડાની દુકાનો ખોલવી જોઇએ.

 

 

 

 

US Strategy To Seize Kharg Island Iran ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર ટ્રમ્પની નજર ૯૦% તેલ નિકાસના કેન્દ્ર ‘આ’ ટાપુ પર કબજાની ધમકી
Trump Canada Tariff 100 Year Old Law કેનેડા પર ટ્રમ્પનો પ્રહાર ૫૦ ટકા વધારાનો ટેરિફ ઝીંકી ૧૦૦ વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો, વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બન્યું
Middle East War Petro Gas Prices દરિયાઈ નાકાબંધીથી ગ્લોબલ ક્રૂડ માર્કેટ ડામાડોળ, સાઉદીના રૂટ સીલ થતાં કાચા તેલમાં ભડકો, ભારતમાં ઈંધણના ભાવ વધવાની ભીતિ
Iran US War Pakistan ઈરાનઅમેરિકા જંગ મધ્યસ્થી બનવા ગયેલું પાકિસ્તાન પોતે જ ‘બલિનો બકરો’ બન્યું, MoU પણ રદ્દી કાગળ સાબિત થયો!
Exit mobile version