Site icon News Continuous Bureau | Mumbai

એક સાથે 3 ધમાકેદાર બ્લાસ્ટથી હચમચી ઉઠી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, આટલા બાળકોનાં નિપજ્યા મોત, અનેક ઘાયલ

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલ(Kabul) એક વાર ફરી બોમ્બ બ્લાસ્ટથી(Bomb Blast) હલબલી ઉઠી છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી અનુસાર, રાજધાની કાબુલના પશ્ચિમી ભાગમાં એક સ્કૂલ નજીક ત્રણ ધમાકેદાર બ્લાસ્ટ થયા છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ બ્લાસ્ટમાં 25નાં મોત અને ડઝનેક લોકો ઘાયલ(Injured) થયા છે.

જો કે, હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી રહી કે આ હુમલાની જવાબદારી કોણે લીધી છે.

 સામાન્ય રીતે તો અફઘાનિસ્તાનમાં થનારા બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ(Islamic State) લેતું હોય છે.

આ સમાચાર પણ વાંચો :  ના હોય, હવે ચાલાક ડ્રેગનની ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ, જાણો શું છે મામલો

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version